જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદની પરિસ્થિતિને અનુસંધાને આજરોજ સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી.
બેઠક દરમિયાન વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવાની કામગીરી અને જનસુવિધાઓને સુચારુ બનાવવા સંબંધિત કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
(1/2)
@CMOGuj
Official Account of The Collector & District Magistrate, Junagadh.

