Log inSign up
Info Junagadh GoG
44.5K posts
user avatar
Info Junagadh GoG
@InfoJunagadhGoG
Official X (Twitter) handle of District Information Office, Junagadh, Government of Gujarat
Junagadh, India
gujaratinformation.gujarat.gov.in
Joined August 2021
53
Following
2,301
Followers

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    22h
    જૂનાગઢના ચોકી ગામે બાળકોને ડિફ્થેરિયા, કાળી ખાંસી અને ધનુર રોગ સામે રસી રક્ષિત આપીને રક્ષિત કરવામાં આવ્યા છે. ચોકી ગામના આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા આધારિત રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ડીપીટી બુસ્ટર-૨ અને ટીડી-૧૦ રસી આપવામાં આવી હતી. @InfoGujarat
    238
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    22h
    જૂનાગઢ જિલ્લામાં પડેલા  વરસાદના પગલે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકના રસ્તાઓ પર તાત્કાલિક અસરથી પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં, આ તમામ શરૂ કરાયેલા રસ્તાઓ પર થયેલા નુકસાન અંગેની રિપેરિંગ કામગીરી પ્રગતિ હેઠળ છે. @CMOGuj @InfoGujarat @collectorjunag
    240
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    22h
    મેરા યુવા ભારત જૂનાગઢ દ્વારા બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે ભારતના મહાન શિક્ષણવિદ્, પ્રખર રાષ્ટ્રવાદી અને જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. @CMOGuj @InfoGujarat
    252
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    22h
    જૂનાગઢ જિલ્લામાં  થયેલા  વરસાદના કારણે માંગરોળ, મેંદરડા,માળીયાહાટીના, અને કેશોદ તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક અને સઘન આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. @CMOGuj @InfoGujarat @collectorjunag
    341
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    22h
    જૂનાગઢ ખાતેના ICAR–ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ દ્વારા તા.૧થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન એક મહિનાના ખેત બચાવો અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. @CMOGuj @InfoGujarat @collectorjunag
    177
  • Info Junagadh GoG reposted
    user avatar
    Gujarat Information
    @InfoGujarat
    Jul 6
    જન સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા: ભારે વરસાદ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ... રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC),
    30K
  • Info Junagadh GoG reposted
    user avatar
    Gujarat Information
    @InfoGujarat
    Jul 6
    ગુજરાતના સાપોનું ઝેર હવે બનશે “સંજીવની” વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (SRI) દ્વારા એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર- લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ)- એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે સોંપવામાં આવ્યું; આ કંપની ગુજરાતના પ્રદેશ-વિશિષ્ટ
    00:00
    15K
  • Info Junagadh GoG reposted
    user avatar
    CMO Gujarat
    @CMOGuj
    Jul 6
    સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નાગરિકો માટે પરિવહનની સેવા-સુવિધાના નવા આયામો સર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
    00:00
    9K
  • Info Junagadh GoG reposted
    user avatar
    Gujarat Information
    @InfoGujarat
    Jul 6
    જે હાથ ક્યારેક ચૂલો સળગાવતા હતા, આજે એ જ હાથ ટેક્નોલોજી ક્ષેત્રે નેતૃત્વ કરી રહ્યા છે... ✨ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “India Semiconductor Mission”માં સામાન્ય પરિવારોની દીકરીઓ અગ્રેસર રહી મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ઝારખંડ અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં
    જે હાથ ક્યારેક ચૂલો સળગાવતા હતા, આજે એ જ હાથ ટેક્નોલોજી ક્ષેત્રે નેતૃત્વ કરી રહ્યા છે... ✨
    From youtube.com
    7.4K
  • Info Junagadh GoG reposted
    user avatar
    Gujarat Information
    @InfoGujarat
    Jul 6
    06-07-2026ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ…
    00:00
    6.3K
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    Jul 6
    જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓમાં વ્યાપક અસર જોવા મળી છે. ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ થયેલા રસ્તાઓને પૂર્વવત કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. @CMOGuj @InfoGujarat
    191
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    Jul 4
    જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં MO અને CHO દ્વારા કુલ ૬૮ મેડિકલ કેમ્પ યોજી ૫૬૧ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આશા અને FHW દ્વારા અત્યાર સુધીમાં ૧,૯૨૨ સગર્ભા મહિલાઓની મુલાકાત લેવામાં આવી છે, જેમાંથી Near EDD ધરાવતી ૬ સગર્ભાનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. @CMOGuj @InfoGujarat
    220
  • user avatar
    Info Junagadh GoG
    @InfoJunagadhGoG
    Jul 4
    જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં છેલ્લા ૨ દિવસમાં થયેલા અતિભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય સેવાઓ છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે જુદા જુદા ગામોમાં ઓ.પી.ડી. (OPD) કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે. @CMOGuj @InfoGujarat
    246