Log inSign up
Gujarat Information
91.5K posts
user avatar
Gujarat Information
@InfoGujarat
Official X (Twitter) handle of Commissionerate of Information, Government of Gujarat
Gandhinagar, India
gujaratinformation.gujarat.gov.in/Index
Joined April 2011
240
Following
606.5K
Followers

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
  • Gujarat Information reposted
    user avatar
    CMO Gujarat
    @CMOGuj
    12m
    સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ થકી જનસામાન્ય માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
    00:00
    2.9K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    3m
    રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સજ્જ... સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના સત્તાવાર અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડના વાપી તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ
    1.4K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    3h
    માહિતી મોર્નિંગ... #ThoughtfulTuesday #MahitiMorning #GujaratInformation
    4.2K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    6h
    આજનો શબ્દ #wordoftheday
    4.2K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    18h
    જળસંચય ક્ષેત્રે ગુજરાતની વધુ એક આધુનિક પહેલ! ​માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત હવે પરંપરાગત સિંચાઈથી આગળ વધીને ગ્લોબલ ટેક્નોલોજી અપનાવી રહ્યું છે. રાજ્યમાં પ્રથમવાર સાઉથ કોરિયન ટેકનોલોજી અને જાપાનીઝ ડિઝાઈન આધારિત બે અત્યાધુનિક 'એર-ફિલ્ડ રબર ડેમ'
    00:00
    7K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    18h
    ધોરણ-10 અને ધોરણ-12 પૂરક પરીક્ષામાં ગુણચકાસણી કરાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે અગત્યના સમાચાર... ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-2026 પૂરક પરીક્ષાના પરિણામ બાદ ગુણચકાસણી માટેની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ પોતાના ગુણથી સંતુષ્ટ
    9.9K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    18h
    રોજગારીનું સરનામું બની રહેલી ભાવનગરની તળાજા ITI... ઉદ્યોગો સાથે સીધું જોડાણ; 74થી વધુ કંપનીઓ સાથે MoU સાથે 100% કેમ્પસ પ્લેસમેન્ટ... ગુજરાતની શ્રેષ્ઠ ITIનો એવોર્ડ મેળવવા સાથે 1,675થી વધુ યુવાનોને રોજગારી... @Info_Bhavnagar
    00:00
    3.4K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    19h
    જૂનાગઢના હસનાપુર ડેમે રચ્યો નવો ઇતિહાસ... કુદરતી સંસાધનમાંથી આર્થિક મૂલ્ય ઊભું કરતું એશિયાનું અગ્રણી કેન્દ્ર; 9 વર્ષના જળસંચય પ્રયાસોથી 90 લાખ વોટર ક્રેડિટનું પ્રમાણપત્ર હાંસલ... @InfoJunagadhGoG
    00:00
    4.6K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    19h
    સાયબર ફ્રોડ અને ગુમ થયેલા ફોનથી ના થાઓ પરેશાન, ‘સંચાર સાથી’ છે દરેક સમસ્યાનું સમાધાન...!! ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પોર્ટલના માધ્યમથી તમે: ❌ તમારા ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલને બ્લોક (Block) કરી શકો છો. 🔍 તમારા નામે કેટલા મોબાઈલ કનેક્શન ચાલી રહ્યા છે તેની તપાસ કરી શકો
    25K
  • Gujarat Information reposted
    user avatar
    CMO Gujarat
    @CMOGuj
    21h
    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના મહાન સપૂત અને પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિતે આજે વિધાનસભા પોડિયમમાં તેમના તૈલચિત્ર સમક્ષ ભાવપુષ્પ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ડૉ.મુખર્જીના વિચારો અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સૌના હ્રદયમાં
    9.2K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    20h
    અમરેલી જિલ્લામાં રાહત, બચાવ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે... ભારે વરસાદ બાદ સ્થિતિ પૂર્વવત કરવા માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગો કાર્યરત; જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે ભારે વરસાદ બાદ કરવામાં આવેલી બચાવ કામગીરી તેમજ વ્યવસ્થાપન અંગેની માહિતી આપી... @Infoamreligog
    00:00
    3.5K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    21h
    જન સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા: ભારે વરસાદ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ... રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC),
    29K
  • user avatar
    Gujarat Information
    @InfoGujarat
    21h
    ગુજરાતના સાપોનું ઝેર હવે બનશે “સંજીવની” વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર (SRI) દ્વારા એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને ગુજરાતના ઝેરી સાપોમાંથી કાઢવામાં આવેલું ઝેર- લાયોફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ)- એન્ટી સ્નેક વેનમ બનાવવા માટે સોંપવામાં આવ્યું; આ કંપની ગુજરાતના પ્રદેશ-વિશિષ્ટ
    00:00
    13K